
ભારતના સ્ટાર અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ નું નામ તો આપ સૌ લોકોએ સાંભળ્યું જ હશે પરંતુ મિત્રો આજે ભારતના આ સ્ટાર બોલરે ક્રિકેટ ની દુનિયામાં પોતાનું એક આગવું નામબનાવ્યું છે ત્યારે ત્યારે ફરી એક વાર આ બોલરે સોમવારે એક ઇતિહાસ રચ્યો છે એટલેકે હાલ માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ માં તેને આ રેકોર્ડ સર્જી દીધો છે
ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં જસપરિત એ ઓસ્ટ્રેલિયા સામે કંગારુઓની ધરતી પર 50 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે આ સાથે જ મિત્રો વાત કરવામાં આવે ભારતીય મહાન સ્પિન બોલલર અનિલ કુંબલે ને પણ પાછળ છોડી દીધા હતા જેમના નામે પહેક ઓસ્ટ્રેલિયા સામે 49 વિકેટ લેવાનો જે રેકોર્ડ હતો તેને પાછળ છોડી દીધો છે અને નવો વિક્રમ સર્જી દીધો હતો .50 વિકેટ લીધા બાદ જસપરિત બૂમરાહ બીજો ભારતીય બોલર અનિલ કુંબલે બાદ બની ગયો છે
ઓસ્ટ્રેલિયામાં સરેરાશ બુમરહની –
ત્યારે આજ સુધી વાત કરવામાં આવેતો બૂમરાહએ ઓસ્ટ્રેલિયા સામે આજ દિન સુધી 10 ટેસ્ટ મેચ માં 50 વિકેટ લીધી છે જેમાં તેને સરેરાશ 17.99 ની એવરેજ થી રન આપ્યા છે ત્યારે આ દરમિયાન તેને ત્રણ વખત ઈનીગસમાં 5 વિકેટ લીધી છે
WTC દાવ પર લાગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં હાલ માં ટીમ ઈન્ડિયા માટે ઘણું બધુ દાવ પર લાગેલું છે ત્યારે મિત્રો હાલમાં આ ટેસ્ટ મેચની દરેક મેચ ટીમ ઈન્ડિયા ને wtc માં ક્વોલિફાય થવા માટે ઓસ્ટ્રેલિયા ને અસર કરે છે તો મિત્રો પરિણામોને જોતાં લાગી રહ્યું છે કે ભારતે ક્વાલિફાય થવા માટે દરેક મેચ ઓસ્ટ્રેલિયા સામે જીતવી પડશે