રાજ્યના નાગરિકો માટે આવી ખુશ ખબર, હવે માત્ર પાંચ રૂપિયામાં મળશે તમને ઘરનું ઘર

યોજનાઓ

મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓનો લાભ આજ સુધી શ્રમિકો અને જરૂરિયાત નીચે આવતા લોકોને આજ સુધી યોજનાઓનું લાભ આપે છે ત્યારે મિત્રો ફરીથી એકવાર આજે આપણે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાંચમા ઘર મળશે તેવી સ્કીમ બહાર પાડવામાં આવી છે.

ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી એવા ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શ્રમિકો માટે સુખાકારી ભોગવી શકે તે માટે ચાલુ વર્ષ એટલે કે મિત્રો 2024 માં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે જે હંગામી ધોરણે જે મકાન બનાવવામાં આવે છે તેનું ખાતમુરત કરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ યોજનાનું નામ એટલે કે શ્રમિક બચેરા યોજના અને આ યોજના માટે જે ઘર છે તે બનાવવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે

તો મિત્રો વાત કરવામાં આવી યોજના ની તો શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસ ઉભા કરવામાં આવશે તો મિત્રો આ યોજના હેઠળ ગુજરાતના મકાન અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામના શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડે રહેવાની સુવિધા આપવામાં આવે તેના માટે બનાવવામાં આવી રહ્યા છે

ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જે આ ભાડું છે તેની તો મિત્રો છ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં અને મિત્રો બીજી વાત કરવામાં આવે તો આ યોજનામાં શ્રમિકોના કડિયાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેમાં પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઈટ મેડિકલ સિક્યુરિટી કોડિયાઘર જેવી અનેક સુવિધાઓ હાલમાં આપવામાં આવી છે તો મિત્રો વાત કરાવવામાં આવ્યા યોજનાની તો શ્રમિક બશેરા તૈયાર થતાની સાથે મિત્રો શરૂઆતમાં અંદાજિત 15,000 જેટલા મકાનો શ્રમિકોને લાભ આપવામાં આવશે તેવું જણાવી રહી છે

શ્રમિક બચેરા મકાન કઈ રીતે મેળવવું

તો મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાની તો આ યોજના અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને વડોદરા એમ કુલ ચાર જિલ્લાઓમાં થઈને 17 જગ્યા ઉપર આ મકાન બનાવવામાં આવી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના છે તેમાં તમને રહેવા માટે પ્રતિ દિવસ માત્ર પાંચ રૂપિયા (પ્રતિ) વ્યક્તિનો ટોકંન દરેથી તમને રહેવા મળશે જેના લીધે તમે કે તમારા મિત્રો તેમના કામકાજના નજીકના સ્થળે જ મૂળભૂત સુવિધાઓ સજ પ્રીપેડ આવા શું આપવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવ્યા આ યોજનામાં પારદર્શક અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પોટનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો શ્રમિકો જે આ આવાસ યોજના છે તેનો લાભ મેળવી શકે છે

વધુ માહિતી મેળવવા આપની વેબસાઇટ પર જોડાઈ રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *