
મિત્રો વાત કરવામાં icc chempion trophy 2025 ને લઈને ઘણા સમયથી અકડામન ચાલુ છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જ icc chempion ટ્રોફી 2025ને લઈને માહિતી શેર કરવામાં આવી છે જેમાં જમાવવામાં આવ્યું છેકે આ ટુર્નામેંટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે . ત્યારે મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયા ની તાંમાં મેચ કોઈ તટસ્થ સ્થળ પર રમાડવામાં આવશે ,જો કે મિત્રો આઇસીસી દ્વારા હજુ સુધી આ ટુર્નામેન્ટનું કોઈ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી . જોકે મિત્રો આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થતું હોવાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયા ને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવેલો છે.. જેના કારણે હાલમાં જ bcci ની રજૂઆત સાંભળીને icci એ હાઇબ્રીડ મોડલને મંજૂરી આપી છે
ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આઈસીસી એ પોતાની વેબસાઈટ પરથી ચેમ્પિયન લઈને અનેક માહિતી શેર કરી જેમાં તેમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને વચે સબંધ સારો ન હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024 થી 27 દરમિયાન સાયકલમાં હાઇબ્રેટ મોડલ ની મેચ યોજવામાં આવશે આ બંને ટીમો ની મેચો તટસ્થ સ્થળો પર રમાશે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો આગામી ટુર્નામેન્ટો ની અંદર આ નિયમ આગામી ટુર્નામેન્ટમાં લાગુ થશે અને હવે icc ટૂંક સમયમાં ચેમ્પિયન ટ્રોફી 2025 નું શેડ્યુલ જાહેર કરી શકે છે તો મિત્રો આ ટુર્નામેન્ટમાં આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજવાની છે
તો મિત્રો આગામી સમયમાં આવનાર icc ઇવેન્ટ હાઇબ્રીડ મોડલ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
તો મિત્રો વાત કરવામાં આવે તો icc એ વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધના સુધરે ત્યાં સુધી ચેમ્પિયન ટ્રોફીની સાથે અન્ય ટુર્નામેન્ટ પણ હાઇબ્રીડ મોડલ માં યોજાય છે અને મહિલા વર્લ્ડ કપ પણ 2025 પર પણ હાઇબ્રીડ મોડલથી યોજવામાં આવી શકે છે જેના લીધે મિત્રો આગામી ટુર્નામેન્ટ ની અંદર પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં રમવા માટે નહીં આવે અને મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા આયોજિત થવાની છે તો આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રીડ મોડલ માં યોજાઇ શકે છે
પાકિસ્તાન માટે હવે સારા સમાચાર
તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો icc પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક સારા સમાચાર પણ આપ્યા છે એટલે કે મિત્રો મહિલા t20 વર્લ્ડ કપ 2028 નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે પરંતુ આ ટુર્નામેન્ટમાં પણ હાઇબ્રીડ મોડલમાં યોજાઇ શકે છે એની મેચ પણ ભારત પાકિસ્તાનમાં નહીં રમે .