વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે આવ્યા રાહતના સમાચાર સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો.

સમાચાર

Food oil price down ; વધતી મોંઘવારી વચ્ચે વાત કરવામાં આવે તો મિત્રો છેલ્લા ઘણા સમય થી એટલેકે દિવાળી ના તહેવાર પછી સતત પડી રહેલા મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે .સાથે સાથે આણંદના સમાચાર પણ કહી શકાય કારણકે આ મહિનામાં તમારા ઘરનું બજેટ ઘટી શકે છે એટલેકે ખાધ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.એટલેકે ચાલુ મહિને એટલે કે ડિસેમ્બરમહીના ના અંતમાં સિંગ તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો કપાસિયામાં તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

વર્ષના અંતે અને નવા વર્ષના આગમન પહેલા આવ્યા રાહતના સમાચાર

ત્યારે આજે વાત કરવામાં તો રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સિંગતેલના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે ખુલતા બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયા અને સિંગ તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે વાત કરવામાં આવે તો કપાસિયા તેલના ભાવ ડબ્બા દીઠ 2075 થી લઈને 2120 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા .જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ આજના દિવસે 2455 થી 2505 રૂપિયા સુધી જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *