
યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ આજે મેલબર્નમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ટીમે હરાવી દીધી છે, અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં બે મેચ જીતીને હાલમાં ભારતીય ટીમ કરતા આગળ છે એટલેકે 5 મેચ ની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1 થિ આગળ છે . ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આજે મેચના અંતિમ દિવસ એટલે કે 30 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં આ લક્ષ નો પીછો કરતી વખતે ભારતના મહાન બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. અને મેચ ભારતીય ટીમના હાથમાંથી આજે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય ટીમના ઓપન્નર બેસ્ટમેન અને યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ મોટી ઈનિંગ રમ્યો હતો. ત્યારે ચોથી મેચમાં યશસ્વી જૈસવાલ બીજી ઇનિંગમાં 208 બોલ નો સામનો કરીને યશસ્વીએ 84 રન બનાવ્યા હતા. જેની અંદર તેને આઠ ફોર માર્યા હતા .
યશસ્વી જૈસવાલ આઉટ કે નોટ આઉટ
તે બાદ મિત્રો યશસ્વી જયસ્વાલ પેટ કમિંગ્સની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો .જોકે યશસ્વી જે રીતે આઉટ થયો છે તે થોડો કમ નસીબ પણ માનવામાં આવી રહ્યો છે. અને આજે સમગ્ર સોશિયલ મીડિયામાં યશસ્વીના આઉટ અને નોટ આઉટને લઈને અનેક નિવેદનો સામે આવતા હોય છે .ત્યારે મિત્રો આજે મેદાન પરના અમ્પાયર યશસ્વીને આઉટ આપ્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ drs લીધા બાદ ત્રીજા અમ્પાયર શરાબૂદુલ્લા કે જેવો બાંગ્લાદેશના એમ્પાયર છે જેને નિર્ણયને પલટી નાખ્યો હતો. ત્યારબાદ મિત્રો યશસ્વી જયશવાલને આઉટ આપવામાં આવ્યો હતો. જોકે આ drs ની અંદર જોવા જઈએ તો એસએસસી જયસ્વાલ નોટ આઉટ જોવા મળી રહ્યો છે તેવું સોશિયલ મીડિયા પર હાલમાં લોકો કહી રહ્યા છે.
બાંગ્લાદેશના અમ્પાયર્ન લીધે ભારતની થઈ હાર ?
બાંગ્લાદેશી એમ્પાયર ના નિર્ણય ઉપર ભારતીય ટીમના ખેલાડી ગાવસ્કર પણ ગુસ્સે થયા હતા અને રિપ્લે માસનીકોમીટર પર કોઈ સ્પાઇક જોવા મળ્યું ન હતું પરંતુ બાંગ્લાદેશે એમ્પાયરે ચરાફુલ ડિપ્રેશનના આધારે નિર્ણયને પલટી નાખ્યો હતો અને જયસ્વાલને આઉટ આપ્યો હતો જો કે મિત્રો વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયામાં ત્રીજા અમ્પાયર અને સંપૂર્ણ ખાતરી ન હતી તો તેને ઓનફેદ અમ્પાયર સાથે જવું જોઈતું હતું અને આવું ભૂતકાળમાં પણ થતું હોય છે ત્યારે થર્ડ અમ્પાયરના નિર્ણયથી સુનિલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને ગાવસ કરે કહ્યું છે કે જો ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવે છે જો તમને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા ના આવડે તો તમે આ જોબની છોડી દો બીસીસીના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજી શુક્લા નિર્ણયથી નારાજ જોવા મળ્યા હતા જોકે મિત્રો રાજીવ શુક્લાય ટ્વીટ કર્યું હતું કે એસએસવી જશવંત સ્પષ્ટ રીતે નોટ આઉટ હતો તો થર્ડ અમ્પાયર ધ્યાન આપવું જોઈએ કે ટેકનોલોજી શું સંકેત આપી રહી છે જોકે મિત્રો ફીડ અમ્પાયર ના નિર્ણયને ઉઠલાવી દેતી વખતે થર્ડ અમ્પાયર પાછળ નક્કર કારણ હોવા જોઈએ જો કે આજે ન હોવા છતાં પણ એસએસવી જયસ્વાલને આઉટ આપ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ જલ્દી જલ્દી આઉટ થવાથી ભારતીય ટીમ ફરી આજે મેલ્ટેજ ની અંદર હાથમાં આવેલી મેચને ગુમાવી પડી હતી.
ભારતીય ટીમની હાર
જોકે મિત્રો વાત કરવામાં આવે આ ઘટનાની તો ભારતીય ઇનિંગ્સને 71મી ઓવરના પાંચમા બોલ પર આ ઘટના બની હતી જેની અંદર બોલર તરીકે પેટ કમિટી આસપાસ ફેક્યો હતો અને જયસ્વાલ આનો શિકાર બન્યો હતો અને બોલ ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ વિકેટકીપર એલેક્સી કેરી પાસે ગયો હતો અને ત્યારબાદ તેને આગળ ડાયમરીને કેશને પકડ્યો હતો અને કમીન્સને ખાતરી હતી કે જયસ્વાલ આઉટ છે તેથી તે drs લીધું હતું અને ત્યારબાદ એસએસવીને પૂરો વિશ્વાસ હતો કે તે નોટ આઉટ છે જોકે ત્રીજા અમ્પાયરના બાદ તે મેદાન પર અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આ વિકેટ આપતા ભારતીય ટીમને આજે મેલ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 184 રન થી મેળવ્યો વિજય .
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય બેસ્ટમેન પ્રથમ બેટિંગમાં 369 અને બીજી ઈનિંગમાં માત્ર 155 રનમાં ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયાની ટીમે 184 રન થી વિજય મેળવ્યો હતો જેની અંદર પેટ કમીન્સ ને પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચોઈસ કરવામાં આવી હતી? તો ભારતના મહાન બેસ્ટમેન રોહિત શર્મા નવરંગ અને વિરાટ કોહલી માત્ર પાંચ રન બનાવીને આઉટ થયા હતા તો કેલ રાહુલમાં માત્ર પોતાનું ખાતું પણ બોલી શક્યા ન હતા. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા માત્ર બે રન બનાવીને આવું થયા હતા. ત્યારબાદ પ્રથમ ઈનિંગના હીરો તરીકે રહેલા નિતેશકુમાર રેડી માત્ર એક રન બનાવીને આઉટ થયા હતા.