
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 19 માં આપવાની સરકારશ્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે એટલે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનામાં વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોને મળે છે આ યોજનાના 19 માં હપ્તાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે એટલે કે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિનો 19 મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
પીએમ કિસાન યોજના એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ ભારત સરકાર દ્વારા કિસાન કિસાનોને તેમની ખેતી કરવામાં મદદરૂપ થવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત પરિવારના જેટલા લોકો આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા હોય છે તે દરેક વ્યક્તિને દર વર્ષે ₹6,000 મળતા હોય છે જે ત્રણ હપ્તામાં અલગ અલગ લભાર્થીના ખાતામાં નાખવામાં આવતા હોય છે
આ યોજનાના ઉદ્દેશ ની મુખ્ય વાત કરવામાં આવે તો ખેડૂતોને આર્થિક સહાય પ્રદાન કરવાનો છે જેથી તેઓ પોતાની ખેતી સંબંધીત જરૂરિયાતોને પૂર્ણ કરી શકે .અને તેમની વળતર કાર્યક્ષમતા સુધરી શકે અને સારી રીતે જીવન જીવી શકે તે માટેનું છે
જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય તો તમારી વ્યક્તિગત વિગતો અને જમીન સંબંધી વિગતો તમારે નોંધાવી પડે છે
હાલના આપણા દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ 19 માં આપતા વિશે જાણકારી આપતા કહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ જ્યારે લાખો ખેડૂતો લેતા હોય છે ત્યારે 19 માં આપવાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને 24 ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ આ યોજના નું 19 મો હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે જેના માટે ખેડૂતોએ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી farmer registration પ્રક્રિયા પૂરી કરવાની રહેશે
19 માં હપ્તાની સલ્લા – પાલનપુર જિલ્લો ગામની સત્તાવાર યાદી નીચે મુજબ છે




























નોંધ – આ યાદી પીએમ કિસાન યોજનાની ઓફીકીયલ વેબસાઇટ માંથી મેળવેલ છે કોઈ ક્ષતિ દેખાય તો માફ કરજો .
સલ્લા ગામના પીએમ કિસાનની વેબસાઇટ મુજબ કુલ 651 લાભાર્થીઓની યાદી હાલમાં ઓનલાઇન બતાવે છે જેમાં આપનું નામ ચેક કરી લેવું ,