
શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારા સાથે સોનાનો ભાવ આટલા રૂપિયા.
જ્યારથી દેશમાં બજેટ લાગુ થયું છે ત્યારથી કેન્દ્ર સરકારના બજેટ બાદ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો વાત કરવામાં આવે તો જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે અને લગ્નની સીઝન જ્યારે ચાલી રહી છે તેમ હવે સોનું વધુ મોંઘું થતું જાય છે.
ત્યારે મિત્રો આજે ફરી એકવાર વાત કરવામાં આવે તારીખ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો ચાંદીમાં પણ સામે આવે છે આજે સોનાના ભાવમાં રૂપિયા 500 તો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 3,625 નો ધરખમ વધારો નોંધાયો છે તેની સાથે જ સોનું 89,000 ના સ્તરે પહોંચી ગઈ છે અને ચાંદી ની કિંમત ફરી વાર એક લાખ રૂપિયાની બહાર પહોંચી ગઈ છે
તો નિષ્ણાંતનું માનીએ તો મિત્રો વૈશ્વિક બજારની મંદી ની અસર હાલમાં સોના ચાંદીના ભાવ પર પડી રહી છે
સોનાની ચાંદીના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત હાલમાં દેખાઈ રહ્યા નથી આ કારણે જ મિત્રો મધ્યમ અને ગરીબ લોકોને લગ્ન પ્રસંગે અથવા તો અન્ય કોઈ પ્રસંગે સુનાની ખરીદી કરવી વધુ મુશ્કેલ બની છે તો સોનાની સાથે સાથે ચાંદીમાં ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો અને ચાંદીનો ભાવ ₹1,00,000 ની નજીક પહોંચી ગયો છે
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે જ્યારે છેલ્લું ટ્રેડિંગ થતું હોય છે ત્યારે એમસીએક્સ એક્સચેન્જ પર 14 ફેબ્રુઆરી 2025 ના રોજ ડિલિવરીનું માટેનું સોનુ પોઇન્ટ 58% અથવા રૂપિયા 500 રૂપિયા વધીને 86390 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું
વૈશ્વિક સોનાનો ભાવ
ભારતીય બજાર ન જેમ વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો ત્યારે ઓમ એક્સ પર સોનાનો ભાવ 0.60 ટકા અથવા ડોલરની અંદર 17.80 રૂપિયા વધીને ડોલરમાં 2963.20 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો