
મિત્રો હાલમાં શિયાળાની શરૂઆત થયા બાદ લોકો કડકડતી ઠંડી નો અનુભવ કરી રહ્યા છે ત્યારે હાલમાં વાત કરવામાં આવેતો વાતાવરણમાં જે ઠંડક અનુભવાઈ રહી છે તે જોવા જઈએ તો લોકો લોકો ને હજુ પણ વધારે ઠંડી નો સામનો કરવો પડી શકે છે .
ત્યારે તેના વચ્ચે મિત્રો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો અને અન્ય લોકો માટે ડરવાની આગાહી કરી છે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ભારે પવન સાથે વરસાદ અને અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી . ત્યારે મિત્રો અમબાલાલ પટેલે આગાહી કરતાં જાવ્યું હતું કે ડિસેમ્બર ના અંત માં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો 26 ડિસેમ્બર થી લઈને 4 જાન્યુઆરી વચે આ માવઠાનું સંકટ રહેલું છે ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો 26 ડિસેમબેરે બંગાળના ઉપસાગરમાં આ સિસ્ટમ બનશે જેના કારણે આ વરસાદ ની સંભાવના રહેલી છે સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો 16 થી 22 ડિસેમ્બર વાંચે વાદળ કહયું વાતાવરણ રહેશે લઘુતમ તાપમાનમાં વધારો થઈ શકે છે
ત્યારે આવનાર દિવસોમાં એટલેકે 26 તારીખ આજુબાજુ ઠંડીમાં વધારો થઈ શકે છે – અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે હવે આવનાર દિવસોમાં ઠંડીનું જોર વધશે અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેશે . તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી રહેશે તો ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં તાપમાન 10 ડિગ્રી સુધી રહેશે
વાદળછાયું વાતાવરણ રહેશે – અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુ માં માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ જોવા નળી શકે છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે – અંબાલાલ પટેલ
હાલમાં ગુજરાતમાં ઠંડી નો પારો ગગડ્યો છે જેને જોઈને લાગી રહ્યું છે કે ઠંડી નું આગમન થઈ ગયું છે અને શીત લહેર પણ જોવા મળી શકે છે .