
આજે 2025 ની શુભ શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આ શુભ શરૂઆત ગુજરાત માટે પણ ખાસ કહી શકાય કારણ કે મિત્રો ગુજરાતને મળી શકે છે વધુ એક નવો જિલ્લો.
હજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યની વધુ જીલ્લો મળી શકે છે. હજી આ મિત્રો બનાસકાંઠા જિલ્લાને લઈને ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડશે ત્યારે મિત્રો આજે મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેની અંદર મુખ્યમંત્રી મિત્રો ભુપેન્દ્ર પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપશે ત્યારે મિત્રો હાલમાં જે સમાચાર મળી રહ્યા છે સૂત્રો પ્રમાણે જણાવી રહ્યા છે કે કેબિનેટ બેઠકમાં બે જિલ્લા અને મંજૂરી અપાય છે તો મિત્રો આ બે જિલ્લાને જે મંજૂરી અપાય છે તેની અંદર મિત્રો બનાસકાંઠા જિલ્લાને છે તેનું વિભાજન કરીને ભાવ થરાદ નવો જિલ્લો બની શકે છે.
ત્યારે હાલની અંદર મિત્રો બનાસકાંઠાની અંદર 14 તાલુકા આવેલા છે જેનું વિભાજન કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જો સત્તાવાર જાહેરાત કરે છે ત્યારે આઠ અને છ એમ કુલ વિભાજન થશે અને બનાસકાંઠા સાથે આઠ અને નવા બનનારા જિલ્લા સાથે છ તાલુકા જોડવામાં આવી શકે છે તેવી સુત્રોના હવાલે ખબર મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાનું થયું વિભાજન
બનાસકાંઠા જિલ્લાના અલગ વિભાજનની સત્તાવાર જાહેરાત એટલે કે નોટિફિકેશન જાહેર થશે આ નોટિફિકેશન જાહેર બહાર પડતાં રાજ્યમાં હાલમાં કુલ ૩૩ જિલ્લા આવેલા છે જેની અંદર બનાસકાંઠા જિલ્લો પણ આવેલું છે અને 33 ની જગ્યાએ હવે ગુજરાતની અંદર 34 મો જિલ્લો અસ્તિત્વમાં આવશે જે બનાસકાંઠા માંથી અલગ પડેલ જીલ્લો વાવ થરાદ તો સૂત્રો ની માનીએ તો બનાસકાંઠામાંથી અલગ પડેલ જિલ્લાનું વડુમથક થરાદ હશે .
ગેનીબેન ઠાકોરે આ નિર્ણય ને વધાવ્યો – બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નવો જિલ્લો વાવ થરાદ
બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોરે પહેલા બનાસકાંઠાને અંદર નવા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવતા ગેનીબેન ઠાકોરે આ નિર્ણયને આવકાર્યો હતો
ગુલાબસિંહ ઠાકોરે શું કહ્યું. બનાસકાંઠા જિલ્લાને વિભાજન ને લઈને.
તારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓની વર્ષો જૂની માંગણી બનાસકાંઠાને બે ભાગમાં વહેંચવામાં આવે તેને લઈને હતી કારણ કે મિત્રો બનાસકાંઠા નો વિસ્તાર બહોળો હોવાથી તેનું વડુમથક પાલનપુર હોવાથી લોકોને દૂર દૂર સુધી જિલ્લા પંચાયતના કામને લઈને ધક્કા ખાવા પડતા હતા તેને લઈને વર્ષોજીને માંગણીને જ્યારે સરકારે સ્વીકારી છે ત્યારે મિત્રો ગુલાબસિંહ કોંગ્રેસને હતા એ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર ધક્કા થતા હતા અને કોંગ્રેસનેતા ગુલાબસિંહ રાજપૂતે સરકારના નિર્ણય વધાવ્યો હતો. તો થરાદની હેડ કોટર બનાવવામાં આવે તેવી ગુલાબસિંહ રાજપૂતે માંગ કરી હતી. તો સાથે સાથે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ જણાવ્યું હતું કે થરાદ તે વિસ્તારનું મોટું શહેર હોવાથી થરાદની હેડ કોટર તરીકે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો લોકોને મદદ મળી રહે.
અમૃતજી ઠાકોરે શું કરી હતી માંગણી- બનાસકાંઠા જિલ્લાના વિભાજન
હાલમાં કાંકરેજના ચાલુ ધારાસભ્ય કામરેજ ઠાકોરે સરકાર શ્રી બાજુમાં માંગણી કરી હતી કે જિલ્લાની સાથે સાથે તાલુકાનું પણ વિભાજન કરવામાં આવે તાલુકાના વિભાજન મુદ્દે તેમણે અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં કાંકરેજના 98 ગામ વચ્ચે માત્ર એક જ તાલુકા મથક છે તો ત્રણ નવા જિલ્લા બનાવવાની તૈયારી વચ્ચે એક જિલ્લાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.


