નવા જિલ્લા તરીકે વાવ – થરાદ જાહેર.વડું મથક તરીકે થરાદ જાહેર.

આજે 2025 ની શુભ શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આ શુભ શરૂઆત ગુજરાત માટે પણ ખાસ કહી શકાય કારણ કે મિત્રો ગુજરાતને મળી શકે છે વધુ એક નવો જિલ્લો. હજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યની વધુ જીલ્લો મળી શકે છે. હજી આ મિત્રો […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જીતે વૈશ્વિક રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જ્યો

ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જીતે વૈશ્વિક રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જ્યો છે. તેમની આ જીતે અમેરિકા, એશિયા અને ખાસ કરીને ચીન પર તંગ સંબંધો વધુ તીવ્ર થશે. આ જીત સાથે અમેરિકન કૉન્ગ્રેસમાં ભારતીય મૂળના છ પ્રતિનિધિઓનું ચૂંટાઈને આગમન થયું છે, જે ભારતીય-અમેરિકન સમુદાય માટે ગૌરવની વાત છે. આ જીત બાદ વૈશ્વિક સ્તરે ટ્રમ્પ અને પ્યુટિન વચ્ચેના સંબંધો […]

Continue Reading