
હવે ક્રિકેટ રમવા માંગતા યુવાનો માટે આવી ખુશ ખબર ટૂંકજ સમયમાં પાટણ તેમજ સિદ્ધપુર અને બનાસકાંઠા આજુ બાજુના યુવાનો માટે સિદ્ધપુર તાલુકાના ધૂમડ ગામે ક્રિકેટનો મહા સંગ્રામ યોજાવા જઈ રહ્યો છે, જે નાઇટ ક્રિકેટ ફોર્મેટમાં યોજાશે .
શ્રી મહાદેવ gpl (ગ્રામીણ) નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ધૂમડ સિજન-1
હવે માત્ર એકજ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ જાઓ .
- આ ટુર્નામેન્ટમાં એકજ ગામના ખેલાડી રમી શકશે
- આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 8 ઓવરની રહેશે
- અને ફાઇનલ મેચ 10 ઓવરની રહેશે
- એન્ટ્રી ફી – 4100/-
- વિજેતા ટીમ – 31000/-
- ઉપ વિજેતા – 15000/-
ટૂંક સમયમાં ઓપનિંગ ની તારીખ જાહેર કરવામાં આવશે ,
વધુ માહિતી માટે નીચે આપેલ આયોજક મિત્રો નો કોન્ટેક્ટ કરી શકો છો ,
વાડીલાલ ધૂમડ – 7359475085
પ્રકાશસિંહ zala – 8347848487
મહેશ zala – 9265532159
સુરેશ – 9712287123
અર્જૂનસિંહ zala – 8780788340
ટીમ નોંધણી થી લઈને તમામ માહિતી ઉપર આપેલ કોન્ટેક્ટ નંબર પર મળી રહેશે .