
ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અન્વયે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો શારીરિક કસોટીની તારીખની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જ્યારે રાહ જોઈને શારીરિક કસોટીની તૈયારી કરતા યુવાનો માટે હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવે છે વાત જાણે એમ છે કે મિત્રો છેલ્લા ઘણા સમયથી શારીરિક કસોટીની તૈયારી કરતા યુવાનો માટે આઠ જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે જે મિત્રો આવનાર અંદાજિત બે મહિના સુધી કસોટી ચાલશે ત્યારબાદ શારીરિક કસોટી માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ બહાર પાડવામાં આવી છે
ત્યારે આવનાર સમયમાં રાજ્યમાં psi અને લોકરક્ષક માટે હાલની અંદર શારીરિક કસોટી યોજાવા જઈ રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ છ કે ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા માટે અગાઉથી સૂચના આપવામાં આવી હતી
12,000 જેટલા પદો પર પોલીસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ વિભાગમાં ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી જેના કોલલેટર 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે ત્યારે આઠ તારીખના રોજ શારીરિક કસોટી યોજવા જઈ રહી છે જેમાં પોલીસ વિભાગમાં અને 597 પીએસઆઇ ની ભરતી કરવામાં આવશે જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરાશે, તો સાથે સાથે એસઆરપીની 1000 પોસ્ટ અને જેલ સિપાઈની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 ની ભરતી પ્રક્રિયા અને એની શારીરિક કસોટી આગામી તારીખ 8 1 2025 ના રોજ શરૂ થનાર છે જે માટેના કોલ લટર તારીખ 1 1 2025 ના રોજ બપોરે બે વાગ્યાથી ઓફિશિયલ વેબસાઈટ ઓજસની ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની ઉમેદવારોએ નોંધ લેવા OJAS વેબસાઇટ પર જણાવવામાં આવેલું છે.
ગુજરાત પોલીસ દળમાં વર્ગ ૩ ની પોલીસપેકટરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડેડની બીન હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ અને જેલ સિપાઈની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો યુવાનો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી જેમાં તમામ સંવર્ગની સંબંધિત જગ્યા પડતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છતા ધરાવતા ઉમેદવારોને આ ભરતી ચાર-ચાર 2024 ના રોજ આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને 30 4 2024 ના રોજ વેબસાઈટ ઓજસ પર ત્યાર તે દરમિયાન ફોર્મ ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી જેની શારીરિક કસોટી આગામી તારીખ 1 1 2025 થી તેના કોલ લેટર ડાઉનલોડ કરીને 8 1 2025 ના રોજ યોજવા જઈ રહી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેલ્પ લાઇન નંબર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭