
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19 માં હપ્તાની તારીખ જાહેર જાણો કઈ તારીખે ખેડૂતોને મળશે 19મો હપ્તો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના
પીએમ કિસાન યોજના એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ ભારત સરકાર દ્વારા કિસાન કિસાનોને તેમની ખેતી કરવામાં મદદરૂપ થવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત પરિવારના જેટલા લોકો આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા હોય છે તે દરેક વ્યક્તિને દર વર્ષે ₹6,000 મળતા હોય છે જે ત્રણ હપ્તામાં અલગ અલગ લભાર્થીના ખાતામાં નાખવામાં આવતા હોય છે
આ યોજનાના ઉદ્દેશ ની મુખ્ય વાત કરવામાં આવે તો ખેડૂતોને આર્થિક સહાય પ્રદાન કરવાનો છે જેથી તેઓ પોતાની ખેતી સંબંધીત જરૂરિયાતોને પૂર્ણ કરી શકે .અને તેમની વળતર કાર્યક્ષમતા સુધરી શકે અને સારી રીતે જીવન જીવી શકે તે માટેનું છે
જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય તો તમારી વ્યક્તિગત વિગતો અને જમીન સંબંધી વિગતો તમારે નોંધાવી પડે છે
18 હપ્તાદ દિન સુધી મળી ગયા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજ દિન સુધી જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને સૌપ્રથમ જ્યારથી નોંધણી શરૂ થઈ છે તે દિવસથી નોંધણી કરાયેલ ખેડૂતોને 18 હપ્તા સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે જ્યારે મિત્રો છેલ્લો હપ્તો સરકારશ્રી દ્વારા એટલે કે 18 મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ આવ્યો હતો જેનો લાભ ભારત સરકાર દ્વારા કરોડો ખેડૂતોને આપવામાં આવે છે.
19 માં આપતા ની તારીખ જાહેર

હાલના આપણા દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ 19 માં આપતા વિશે જાણકારી આપતા કહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ જ્યારે લાખો ખેડૂતો લેતા હોય છે ત્યારે 19 માં આપવાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને 24 ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ આ યોજના નું 19 મો હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે જેના માટે ખેડૂતોએ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી farmer registration પ્રક્રિયા પૂરી કરવાની રહેશે