ગુજરાત પર આવી માવઠાની આફત અંબાલાલ – પરેશભાઈ ગૌસ્વામી ની મોટી આગાહી
મિત્રો હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ઠંડીનો કહેર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર મિત્રો ગુજરાત પર માવઠાની આફત આવી પહોંચી છે વાત જાણે મિત્રો એમ છે ,કે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર એવા ગુજરાતના બે મોટા નામ કે જેમના દ્વારા […]
Continue Reading