ગુજરાત પર આવી માવઠાની આફત અંબાલાલ – પરેશભાઈ ગૌસ્વામી ની મોટી આગાહી

મિત્રો હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ઠંડીનો કહેર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર મિત્રો ગુજરાત પર માવઠાની આફત આવી પહોંચી છે વાત જાણે મિત્રો એમ છે ,કે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર એવા ગુજરાતના બે મોટા નામ કે જેમના દ્વારા […]

Continue Reading

રાજ્યના નાગરિકો માટે આવી ખુશ ખબર, હવે માત્ર પાંચ રૂપિયામાં મળશે તમને ઘરનું ઘર

મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓનો લાભ આજ સુધી શ્રમિકો અને જરૂરિયાત નીચે આવતા લોકોને આજ સુધી યોજનાઓનું લાભ આપે છે ત્યારે મિત્રો ફરીથી એકવાર આજે આપણે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાંચમા ઘર મળશે તેવી સ્કીમ બહાર પાડવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી […]

Continue Reading

ભારે પવન સાથે વરસાદ અને કરા -અંબાલાલ પટેલે કરી મોટી આગાહી -gujaratrojbaroj. com

મિત્રો હાલમાં શિયાળાની શરૂઆત થયા બાદ લોકો કડકડતી ઠંડી નો અનુભવ કરી રહ્યા છે ત્યારે હાલમાં વાત કરવામાં આવેતો વાતાવરણમાં જે ઠંડક અનુભવાઈ રહી છે તે જોવા જઈએ તો લોકો લોકો ને હજુ પણ વધારે ઠંડી નો સામનો કરવો પડી શકે છે . ત્યારે તેના વચ્ચે મિત્રો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો અને અન્ય […]

Continue Reading