ગુજરાત પોલીસ ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર,હવે આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અન્વયે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો શારીરિક કસોટીની તારીખની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જ્યારે રાહ જોઈને શારીરિક કસોટીની તૈયારી કરતા યુવાનો માટે હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર […]
Continue Reading