પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 19 માં આપવાની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે 19 માં હપ્તાના લાભાર્થીઓની યાદી મૂડવાડા ગામ ની યાદી નીચે મુજબ છે

પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાનો 19 મો હપ્તો જાહેર. મુદવાડાં ગામના આટલા લોકોને મળશે 19 માં હપ્તાનો લાભ. જાણો તમારું નામ યાદીમાં છે કે નહીં. નોંધ – આ યાદી પીએમ કિસાન યોજનાની ઓફીકીયલ વેબસાઇટ માંથી મેળવેલ છે કોઈ ક્ષતિ દેખાય તો માફ કરજો . 19 મો હપ્તો 24 ફેબ્રુઆરી 2024 ના રોજ નાખવામાં આવશે .

Continue Reading

યશસ્વી જૈસવાલ ની વિકેટને લઈને વિવાદ વધ્યો. જાણો શું છે મામલો .

યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ આજે મેલબર્નમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ટીમે હરાવી દીધી છે, અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં બે મેચ જીતીને હાલમાં […]

Continue Reading

હવે તૈયાર થઈ જો મિત્રો પાટણ અને સિદ્ધપુર તેમજ ગુજરાતનાં GPL ક્રિકેટ રમવા માંગતા યુવાનો માટે આવી ખુશ -ખબર

હવે ક્રિકેટ રમવા માંગતા યુવાનો માટે આવી ખુશ ખબર ટૂંકજ સમયમાં પાટણ તેમજ સિદ્ધપુર અને બનાસકાંઠા આજુ બાજુના યુવાનો માટે સિદ્ધપુર તાલુકાના ધૂમડ ગામે ક્રિકેટનો મહા સંગ્રામ યોજાવા જઈ રહ્યો છે, જે નાઇટ ક્રિકેટ ફોર્મેટમાં યોજાશે . શ્રી મહાદેવ gpl (ગ્રામીણ) નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ધૂમડ સિજન-1 હવે માત્ર એકજ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમવા માટે […]

Continue Reading