યશસ્વી જૈસવાલ ની વિકેટને લઈને વિવાદ વધ્યો. જાણો શું છે મામલો .

યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ આજે મેલબર્નમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ટીમે હરાવી દીધી છે, અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં બે મેચ જીતીને હાલમાં […]

Continue Reading