હવે તૈયાર થઈ જો મિત્રો પાટણ અને સિદ્ધપુર તેમજ ગુજરાતનાં GPL ક્રિકેટ રમવા માંગતા યુવાનો માટે આવી ખુશ -ખબર
હવે ક્રિકેટ રમવા માંગતા યુવાનો માટે આવી ખુશ ખબર ટૂંકજ સમયમાં પાટણ તેમજ સિદ્ધપુર અને બનાસકાંઠા આજુ બાજુના યુવાનો માટે સિદ્ધપુર તાલુકાના ધૂમડ ગામે ક્રિકેટનો મહા સંગ્રામ યોજાવા જઈ રહ્યો છે, જે નાઇટ ક્રિકેટ ફોર્મેટમાં યોજાશે . શ્રી મહાદેવ gpl (ગ્રામીણ) નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ધૂમડ સિજન-1 હવે માત્ર એકજ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમવા માટે […]
Continue Reading